નાઈટ્રોજનની ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તેના અગાઉના તત્વ કાર્બન કરતા ઓછી હોય છે કારણ કે

  • A
    આવર્તમાં ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટે છે
  • B
    આવર્તમાં ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સામાન્ય રીતે વધે છે
  • C
    નાઈટ્રોજન પરમાણુમાં અર્ધ-પૂર્ણ $p$-કક્ષક હોય છે
  • D
    નાઈટ્રોજન એ $p$-વિભાગનું તત્વ છે

Explore More

Similar Questions

ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લોરિન કરતા ઓછી ઋણ કેમ હોય છે તે સમજાવો.

$C, N$ અને $O$ ની પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (ઇલેક્ટ્રોન એફિનિટી) નો ક્રમ કયો હશે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ઉર્જાનું શોષણ થાય છે?

Difficult
View Solution

ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વચ્ચેનો તફાવત નીચેનામાંથી કોની વચ્ચે મહત્તમ હશે?

$S$,$O$ અને $Se$ ને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ચડતા ક્રમમાં ગોઠવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo