નાઇટ્રસ ઓક્સાઇડ $(N_2O)$ એ........

  • A
    ઠંડા પાણીમાં દ્રાવ્ય છે.
  • B
    ગરમ પાણીમાં દ્રાવ્ય છે.
  • C
    એસિડીક પ્રકૃતિનો છે.
  • D
    આમાંનો કોઇ નહીં.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા નાઈટ્રિક એસિડના મોટા પાયે ઔદ્યોગિક ઉત્પાદનનો એક ભાગ છે?

નીચેની પ્રક્રિયામાં,$R.T.$ પર સંપૂર્ણ જળવિભાજનની નીપજમાં અન્ડરલાઇન કરેલા પરમાણુ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો:
$\underline{N}_2O_3 + H_2O \longrightarrow 2HNO_2$

Difficult
View Solution

આવર્ત કોષ્ટકના $p$-બ્લોક તત્વો પર નોંધ લખો.

Difficult
View Solution

નીચેનામાંથી કોનું ઉત્કલનબિંદુ સૌથી વધુ છે?

જ્યારે $Sn$ ને $NaOH$ ના દ્રાવણના વધારામાં ઓગાળવામાં આવે છે,ત્યારે મળતું સંયોજન કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo