નીચેનામાંથી શેમાં ફલન માટે પાણીની જરૂર હોતી નથી?

  • A
    યુલોથ્રિક્સ (Ulothrix)
  • B
    અનાવૃત બીજધારી (Gymnosperms)
  • C
    દ્વિઅંગી (Bryophyta)
  • D
    ત્રિઅંગી (Pteridophyta)

Explore More

Similar Questions

જોકે $Cycas$ માં બે બીજપત્રો હોય છે,છતાં તેને આવૃત બીજધારી (Angiosperms) માં સમાવવામાં આવતું નથી,કારણ કે:

અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓમાં પાણીના વહન માટે જવાબદાર જલવાહક પેશીનો મુખ્ય ઘટક ..... છે.

નીચેનામાંથી કોનામાં નર અને માદા શંકુ એક જ વનસ્પતિ દેહ પર જોવા મળે છે?

ભમરડા જેવા આકારના બહુપક્ષ્મલ નર જન્યુઓ,અને પરિપક્વ બીજ જેમાં બે બીજપત્રો ધરાવતું માત્ર એક ભ્રૂણ હોય છે,તે કોની લાક્ષણિકતાઓ છે?

વિશાળ રેડવુડ વૃક્ષ $(Sequoia)$ એ એક ........... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo