આદિકોષકેન્દ્રી (prokaryotic) અને સુકોષકેન્દ્રી (eukaryotic) બંને કોષોમાં જોવા મળતી પટલવિહીન કોષીય અંગિકાઓ . . . . . . છે.

  • A
    લાયસોઝોમ્સ
  • B
    સેન્ટ્રોઝોમ્સ
  • C
    કણાભસૂત્ર (Mitochondria)
  • D
    રીબોઝોમ્સ

Explore More

Similar Questions

રિબોઝોમ્સ કઈ પ્રક્રિયાનું કેન્દ્ર ગણાય છે?

રિબોઝોમમાં મહત્તમ પ્રમાણમાં આવેલો ઘટક ....... છે.

કણાભસૂત્રની અંદર જોવા મળતા રિબોઝોમ્સનો પ્રકાર કયો છે ($;S$ માં)?

રિબોઝોમ્સ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી શું ફક્ત ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપ દ્વારા જ જોઈ શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo