નીચેનામાંથી કયું પર્ણ ધરાવતું અવાહક (non-vascular) ભ્રૂણધારી (embryophyte) છે?

  • A
    Riccia
  • B
    Porella
  • C
    Selaginella
  • D
    Macrocystis

Explore More

Similar Questions

$......$ માં બીજાણુઓ પ્રતંતુ (protonema) નું નિર્માણ કરતા નથી,પરંતુ પ્રત્યક્ષ રીતે ચપટા શાખિત સુકાય (thallus) તરીકે વૃદ્ધિ પામે છે.

$Hepaticopsida$ અને $Anthocerotopsida$ ના મૂલાંગો ...... હોય છે.

$Funaria$ નો બીજાણુજનક (sporophyte) $:-$ છે.

નીચે આપેલાં વિધાનો ધ્યાનમાં લો:
$X:$ રોથમેલરે દ્વિઅંગી (Bryophyta) ને ત્રણ વર્ગોમાં વિભાજીત કર્યા.
$Y:$ આયંગર ભારતીય દ્વિઅંગી વિજ્ઞાન (Bryology) ના પિતા ગણાય છે.
$Z:$ શિવરામ કશ્યપ લીલવિદ્યા (Phycology) ના પિતા ગણાય છે.

કયા સજીવમાં એકકીય (haploid) વનસ્પતિ દેહ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo