ભારે હાઇડ્રોજન પરમાણુમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય છે?

  • A
    $0$
  • B
    $1$
  • C
    $2$
  • D
    $3$

Explore More

Similar Questions

$298.2 \ K$ તાપમાને હાઇડ્રોજન $(E_{H})$ અને તેના આઇસોટોપ,ડ્યુટેરિયમ $(E_{D})$ માટે બંધ વિયોજન એન્થાલ્પી ($kJ \ mol^{-1}$ માં) વચ્ચેનો સંબંધ નીચેનામાંથી કયો છે?

હાઇડ્રોજનના સમસ્થાનિકોમાંથી શક્ય હાઇડ્રોજન અણુઓની સંખ્યા કેટલી છે?

સોડિયમ બોરોહાઈડ્રાઈડ $(NaBH_4)$ ના ગુણધર્મોના સંદર્ભમાં અસંગત વિકલ્પ પસંદ કરો.

યાદી-$I$ (બળતણ) ને યાદી-$II$ (બંધારણ) સાથે જોડો અને નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો.
યાદી-$I$ (બળતણ) યાદી-$II$ (બંધારણ)
$A$. વોટર ગેસ $i$. $CO$ અને $N_2$ નું મિશ્રણ
$B$. પ્રોડ્યુસર ગેસ $ii$. મિથેન
$C$. કોલ ગેસ $iii$. $CO$ અને $H_2$ નું મિશ્રણ
$D$. કુદરતી ગેસ $iv$. $CO$,$H_2$,$CH_4$ અને $CO_2$ નું મિશ્રણ

અનુક્રમે $A-B-C-D$ માટે સાચો ક્રમ પસંદ કરો:

કોલમ $-A$ અને કોલમ $-B$ માંથી સાચો વિકલ્પ જોડો.
કોલમ $-A$ કોલમ $-B$
$(1)$. $VH$ $(a)$. આયનીય હાઇડ્રાઇડ
$(2)$. $HF$ $(b)$. ધાત્વીય હાઇડ્રાઇડ
$(3)$. $MgH_2$ $(c)$. ઇલેક્ટ્રોન ચોક્કસ હાઇડ્રાઇડ
$(4)$. $B_2H_6$ $(d)$. આણ્વીય હાઇડ્રાઇડ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo