$T(K)$ તાપમાને નીચેની સંતુલન પ્રક્રિયાનું અવલોકન કરો:
$H_{2(g)} + I_{2(g)} \rightleftharpoons 2HI_{(g)}$
નીચેનામાંથી કયું પરિબળ ઉપર્યુક્ત સંતુલનને ખલેલ પહોંચાડતું નથી?

  • A
    $H_{2(g)}$ નો ઉમેરો
  • B
    $HI_{(g)}$ ને દૂર કરવું
  • C
    $I_{2(g)}$ નો ઉમેરો
  • D
    $He_{(g)}$ નો ઉમેરો

Explore More

Similar Questions

$25^{\circ} C$ તાપમાને જલીય માધ્યમમાં સંતુલન $2 Cu^{+} \rightleftharpoons Cu + Cu^{2+}$ કોની હાજરીમાં ડાબી તરફ ખસે છે?
$(A)$ $NO_3^{-}$ $(B)$ $Cl^{-}$ $(C)$ $SCN^{-}$ $(D)$ $CN^{-}$

$N_2 + O_2 \rightleftharpoons 2NO - Q \, cal$. ઉપરની પ્રક્રિયામાં,$NO$ ના વધુ ઉત્પાદન માટે કઈ આવશ્યક શરત છે?

પ્રતિવર્તી પ્રક્રિયામાં,ઉદ્દીપક કોના દરને અસર કરશે?

પ્રક્રિયા $CaCO_3 \rightleftharpoons CaO + CO_{2(g)}$ લાઈમ ક્લીન (ચૂનાની ભઠ્ઠી) માં પૂર્ણ થાય છે કારણ કે:

પ્રતિવર્તી પ્રક્રિયાનું રાસાયણિક સંતુલન કોના દ્વારા પ્રભાવિત થતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo