એક બીજાણુ માતૃકોષમાંથી ચાર કરતાં વધુ બીજાણુઓ ઉત્પન્ન થવાની ઘટનાને શું કહે છે?

  • A
    પોલિસ્પર્મી (Polyspermy)
  • B
    પોલિસ્પરી (Polyspory)
  • C
    પોલીએમ્બ્રાયોની (Polyembryony)
  • D
    પોલિસાઈફોની (Polysiphony)

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ ઘટનાઓ (ક્રમમાં) કઈ છે?

તફાવત આપો: પરાગાશય (Anther) અને બીજાશય (Ovary).

સ્વ-ફલન શેમાં જોવા મળે છે?

આવૃત બીજધારી વનસ્પતિઓમાં,લઘુબીજાણુજનન (microsporogenesis) અને મહાબીજાણુજનન (megasporogenesis)

નીચેના વિધાનોનો અભ્યાસ કરો અને સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ ટેપેટમ વિકાસ પામતા પરાગરજને પોષણ આપે છે.
$(ii)$ અંડકતલ (Hilum) એ અંડક અને અંડનાલ વચ્ચેનું જોડાણ દર્શાવે છે.
$(iii)$ જળકુંભી અને જળલીલી જેવી જલીય વનસ્પતિઓમાં,પરાગનયન પાણી દ્વારા થાય છે.
$(iv)$ પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર એકકીય હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo