$joule/coulomb$ એ કઈ ભૌતિક રાશિનો એકમ છે?

  • A
    વિદ્યુતભાર
  • B
    વિદ્યુત સ્થિતિમાનનો તફાવત
  • C
    વિદ્યુત પ્રવાહ
  • D
    અવરોધ

Explore More

Similar Questions

$20 \ V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે $40 \ J$ કાર્ય કરવામાં આવે,તો સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો.

બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $1$ $V$ છે,તેમ કહેવાનો અર્થ શું થાય?

વોલ્ટમીટર એટલે શું? તેને પરિપથમાં કેવી રીતે જોડવામાં આવે છે?

$(a)$ 'વોલ્ટ' (volt) શબ્દની વ્યાખ્યા આપો.
$(b)$ વિદ્યુત પરિપથ માટે કાર્ય,વિદ્યુતભાર અને વિદ્યુતસ્થિતિમાનના તફાવત વચ્ચેનો સંબંધ જણાવો. જો બેટરીના એક છેડાથી બીજા છેડા સુધી $20 \ C$ વિદ્યુતભારને લઈ જવા માટે $100 \ J$ કાર્ય કરવું પડતું હોય,તો બેટરીના બે ટર્મિનલ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ગણો.

$6\, V$ ની બેટરીમાંથી પસાર થતા દરેક કુલંબ વિદ્યુતભારને કેટલી ઊર્જા આપવામાં આવે છે ($, J$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo