$Al_2(SO_4)_3$ (aq) માં એમોનિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરતા:

  • A
    અવક્ષેપ બને છે જે એમોનિયમ હાઇડ્રોક્સાઇડના વધારામાં ઓગળતા નથી.
  • B
    અવક્ષેપ બને છે જે એમોનિયાના દ્રાવણના વધારામાં ઓગળી જાય છે.
  • C
    કોઈ અવક્ષેપ બનતા નથી
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Difficult
View Solution

$AlF_3$ એ $KF$ ની હાજરીમાં જ $HF$ માં દ્રાવ્ય છે,જેનું કારણ શેનું નિર્માણ છે?

નીચેના હેલાઇડ્સને ધ્યાનમાં લો: $(1) \; BCl_3$,$(2) \; AlCl_3$,$(3) \; GaCl_3$,$(4) \; InCl_3$. તેમની લુઇસ એસિડ પ્રબળતાનો ઘટતો ક્રમ કયો છે?

બોરેઝોલની ક્રિયાશીલતા બેન્ઝિન કરતા વધારે છે,કારણકે ...

સમૂહ $13$ ના તત્વોના નામ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo