કોપર ઓક્સાઇડના પાવડરમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા,બનતું દ્રાવણ વાદળી-લીલા રંગનું હોય છે. દ્રાવણને વાદળી-લીલો રંગ આપતા નવા સંયોજનનું નામ જણાવો.

  • A
    કોપર $(I)$ ક્લોરાઇડ
  • B
    કોપર $(II)$ ક્લોરાઇડ
  • C
    કોપર હાઇડ્રોક્સાઇડ
  • D
    કોપર કાર્બોનેટ

Explore More

Similar Questions

$1\,M\,H_{2}SO_{4}$ ના જલીય દ્રાવણમાં $H_{3}O^{+}$ ની સાંદ્રતા $.......$ છે. ($,M$ માં)

એસિડની લિટમસપત્ર પર શું અસર થાય છે?

ઘ્રાણેન્દ્રિય સૂચકો (Olfactory indicators) એટલે શું?

જ્યારે એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે મુક્ત થતા વાયુનું નામ આપો. ઉદાહરણ સાથે સમજાવો. તમે આ વાયુની હાજરી કેવી રીતે ચકાસશો?

ખનિજ એસિડ એ કાર્બોક્સિલિક એસિડ કરતાં વધુ પ્રબળ એસિડ છે કારણ કે:
$(i)$ ખનિજ એસિડ સંપૂર્ણપણે આયનીકરણ પામે છે.
$(ii)$ કાર્બોક્સિલિક એસિડ સંપૂર્ણપણે આયનીકરણ પામે છે.
$(iii)$ ખનિજ એસિડ આંશિક રીતે આયનીકરણ પામે છે.
$(iv)$ કાર્બોક્સિલિક એસિડ આંશિક રીતે આયનીકરણ પામે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo