ક્લોરાઈડ ક્ષારમાં સાંદ્ર $H_2SO_4$ ઉમેરતા રંગહીન ધુમાડા નીકળે છે,પરંતુ આયોડાઈડ ક્ષારના કિસ્સામાં જાંબલી રંગના ધુમાડા નીકળે છે. આનું કારણ શું છે?

  • A
    $H_2SO_4$ એ $HI$ નું $I_2$ માં રિડક્શન કરે છે
  • B
    $HI$ જાંબલી રંગનો હોય છે
  • C
    $HI$ નું $I_2$ માં ઓક્સિડેશન થાય છે
  • D
    $HI$ એ $HIO_3$ માં બદલાય છે

Explore More

Similar Questions

$P_{(Coloured \ Solution)} + BaCl_2 \to Q \downarrow_{(White)} + R_{(Coloured \ Solution)}$
તો ઉપરની પ્રતિક્રિયામાં ક્ષાર $P$ કયો છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલું છે?

જ્યારે સંયોજન $A$ ના સ્પષ્ટ દ્રાવણમાં $BaCl_2$ ઉમેરવામાં આવે છે ત્યારે સફેદ ભારે અવક્ષેપ બને છે. અવક્ષેપ મંદ $HCl$ માં અદ્રાવ્ય છે. તો,સંયોજન $A$ છે

કયા આયનની કસોટીમાં ભૂખરા રંગનું વલય (Brown ring) જોવા મળે છે?

કયા આયનની ઓળખ માટે $Na_2CO_3$ ઉપયોગી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo