ફેરોમેગ્નેટિક પદાર્થ પર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડતા,તેના ડોમેન્સ:

  • A
    ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે
  • B
    ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે
  • C
    અપ્રભાવિત રહે છે
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પદાર્થોમાંથી ચુંબક બનાવી શકાતા નથી?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન-$I$: પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક પદાર્થોની સસેપ્ટિબિલિટી તાપમાનમાં ઘટાડો થવાથી વધે છે.
વિધાન-$II$: ડાયામેગ્નેટિઝમ એ ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિનું પરિણામ છે જે લાગુ પડેલા ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ ચુંબકીય મોમેન્ટ ઉત્પન્ન કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી $\text{સાચો}$ જવાબ પસંદ કરો:

ત્રણ ચુંબકીય પદાર્થો $X$,$Y$ અને $Z$ માટે મેગ્નેટાઇઝેશનની તીવ્રતા $(I)$ અને લાગુ પડેલા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા $(H)$ માં થતો ફેરફાર આલેખમાં અનુક્રમે $OX$,$OY$ અને $OZ$ તરીકે દર્શાવેલ છે. પદાર્થો $X$,$Y$ અને $Z$ અનુક્રમે કયા છે?

ઓરડાના તાપમાને કાયમી ચુંબકમાં,

બધા જ પદાર્થોનો સાર્વત્રિક ગુણધર્મ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo