$KClO_3$ ના જલીય દ્રાવણને આયોડિન સાથે ઉકાળતા,નીચેનામાંથી કઈ નીપજ મળે છે?

  • A
    $KIO_3$
  • B
    $KClO_4$
  • C
    $KIO_4$
  • D
    $KCl$

Explore More

Similar Questions

ક્લોરિન વાયુમાંથી બનાવી શકાય તેવા બે ઝેરી વાયુઓના નામ આપો.

$H_5IO_6$ ને સખત ગરમ કરતાં શું મળે છે?

હેલોજનની બંધ વિયોજન એન્થાલ્પીનો સાચો ઘટતો ક્રમ નીચેનામાંથી કયો છે?

ફ્લોરિન એ ક્લોરિન કરતા વધુ શક્તિશાળી ઓક્સિડેશનકર્તા છે કારણ કે :
$(a)$ $F-F$ બંધની વિયોજન એન્થાલ્પી ઓછી છે.
$(b)$ ફ્લોરાઈડ આયન $(F^{-})$ ની જલીયકરણ એન્થાલ્પી ઊંચી છે.
$(c)$ ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લોરિન કરતા ઓછી ઋણ છે.
$(d)$ ફ્લોરિનનું કદ ખૂબ જ નાનું છે.
આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :

નીચેનામાંથી હેલોજનનો સૌથી પ્રબળ ઓક્સોએસિડ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo