$_8^{16}O$ પર ડ્યુટેરોનનો મારો ચલાવતા,બનતા નીપજનું ન્યુક્લિયસ કયું હશે?

  • A
    $_9^{18}F$
  • B
    $_9^{17}F$
  • C
    $_8^{17}O$
  • D
    $_7^{14}N$

Explore More

Similar Questions

પરમાણુ પ્રક્રિયા $_4Be + _2He^4 \to _6C^{12} + _0n^1$ મુજબ,$Be$ પરમાણુનો દળ ક્રમાંક કેટલો છે?

પ્રક્રિયા $_{92}^{235}U + _{0}^{1}n \to _{56}^{146}Ba + ... + 3_{0}^{1}n$ માં ખૂટતો કણ કયો છે?

Difficult
View Solution

કયા આઈસોટોપ પર $\alpha$-કણોનો મારો ચલાવવાથી $_8O^{17}$ અને $_1H^1$ મળે છે?

નીચેનામાંથી કઈ $(n, p)$ પ્રક્રિયા છે?

$_6C^{12}$ અને $_1T^3$ કુદરતમાં ન્યુટ્રોનની કયા તત્વ સાથેની ન્યુક્લિયર પ્રક્રિયાને કારણે બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo