ગ્લિસરોલને સાંદ્ર $H_2SO_4$ સાથે ગરમ કરતા,એક સંયોજન મળે છે જેની ગંધ ખરાબ હોય છે. તે સંયોજન કયું છે?

  • A
    ગ્લિસરોલ સલ્ફેટ
  • B
    એક્રોલીન
  • C
    ફોર્મિક એસિડ
  • D
    એલાઈલ આલ્કોહોલ

Explore More

Similar Questions

$X$ નું બંધારણ શું છે?

નીચેની પ્રક્રિયામાં નીપજ $B$ ઓળખો:
બેન્ઝોનાઈટ્રાઈલ $\xrightarrow[\text{Dry ether}]{C_6H_5MgBr} A$ $\xrightarrow{H_3O^{+}} B$

નીચેનામાંથી કઈ પ્રક્રિયા બેન્ઝાલ્ડિહાઈડ બનાવવા માટે વાપરી શકાતી નથી?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા મુખ્ય નીપજ તરીકે કાર્બોનિલ સંયોજન આપશે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયામાં,નીપજ $P$ શું છે? $RCOCl \xrightarrow{H_2, Pd-BaSO_4} P$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo