એક વાયુ,$X$,ને નેસ્લરના પ્રક્રિયકમાંથી પસાર કરતા,કથ્થઈ રંગના અવક્ષેપ મળે છે. વાયુ $X$ કયો છે?

  • A
    $H_2S$
  • B
    $CO_2$
  • C
    $NH_3$
  • D
    $Cl_2$

Explore More

Similar Questions

ફોસ્ફીન $(PH_{3})$ ની બનાવટ આપો. ફોસ્ફીન $(PH_{3})$ ના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જણાવો. ફોસ્ફીનના ઉપયોગો જણાવો.

$P_4O_6$ માં પ્રત્યેક ફોસ્ફરસ પરમાણુ સાથે જોડાયેલા ઓક્સિજન પરમાણુઓની સંખ્યા ....... છે.

નાઈટ્રોજન પરિવારમાં,હાઈડ્રાઈડ $MH_3$ માં $H-M-H$ બંધકોણ $N$ થી $Sb$ તરફ જતાં ધીમે ધીમે $90^o$ ની નજીક આવે છે. આ દર્શાવે છે કે ધીમે ધીમે

$N_2$ એ $NCl_3$ બનાવે છે,જ્યારે $P$ એ $PCl_3$ અને $PCl_5$ બંને બનાવી શકે છે. શા માટે?

નાઈટ્રોજન પરમાણુ પર એકી ઈલેક્ટ્રોન ધરાવતું ઓક્સાઈડ ..... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo