$Mimosa \text{ } pudica$ (લજામણી) ના પાંદડાને અડકતા તે બીડાઈ જાય છે, જેનું કારણ છે:

  • A
    કંપાનુકુંચન (Seismonasty)
  • B
    જલાનુવર્તન (Hydrotropism)
  • C
    રસાયણાનુકુંચન (Chemonasty)
  • D
    સ્પર્શાનુવર્તન (Thigmotropism)

Explore More

Similar Questions

પાણીની અછત (Water stress) વનસ્પતિના પાંદડાઓને ...$A$... બનાવે છે,આમ,તે પાંદડાઓની સપાટીનું ક્ષેત્રફળ અને તેમની ચયાપચયની પ્રક્રિયાને ...$B$... કરે છે. અહીં $A$ અને $B$ શું સૂચવે છે?

શારીરિક (physiological) મરુદભિદ વનસ્પતિ કઈ છે?

એક લીલો છોડ લાંબા સમય સુધી અંધારામાં રાખવામાં આવે ત્યારે તે નિસ્તેજ (પીળો) પડી જાય છે. આ ઘટનાને શું કહેવામાં આવે છે?

ખાલી જગ્યા પૂરો:
$(1)$ ........ તબક્કામાં મહત્તમ વૃદ્ધિ જોવા મળે છે.
$(2)$ અગ્રીય પ્રભુત્વ (Apical dominance) ........ ને કારણે થાય છે.

ફાઈટોહોર્મોન્સ (વનસ્પતિ અંતઃસ્ત્રાવો) શું નિયંત્રિત કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo