બે આલ્કાઈલ હેલાઈડના મિશ્રણને સૂકા ઈથરમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરાવતા $2-$મિથાઈલપ્રોપેન મળે છે. તો આ આલ્કાઈલ હેલાઈડ કયા છે?

  • A
    $2-$ક્લોરોપ્રોપેન અને ક્લોરોમિથેન
  • B
    $2-$ક્લોરોપ્રોપેન અને ક્લોરોઈથેન
  • C
    ક્લોરોમિથેન અને ક્લોરોઈથેન
  • D
    ક્લોરોમિથેન અને $1-$ક્લોરોપ્રોપેન

Explore More

Similar Questions

શુષ્ક ઈથર માધ્યમમાં $2n$ મોલ સોડિયમ પરમાણુઓનો ઉપયોગ કરીને $2n$ મોલ બ્રોમોમિથેનમાંથી મેળવેલા ઈથેનના મોલની સંખ્યા કેટલી છે?

પેટ્રોલના ફિશર-ટ્રોપ્શ સંશ્લેષણમાં $.....$ અને $.....$ નો કાચા માલ તરીકે ઉપયોગ થાય છે.

નીચે આપેલા રાસાયણિક સમીકરણમાં દર્શાવેલ પ્રક્રિયાનો પ્રકાર ઓળખો:
$C_6H_5CH_3 + Br_2 \xrightarrow{h\nu} C_6H_5CH_2Br + HBr$

નીચેનામાંથી કઈ પ્રક્રિયા સાચી છે?

નીચેની મુક્ત મુલક બ્રોમિનેશન પ્રક્રિયાઓમાંથી,એવી પ્રક્રિયાઓ પસંદ કરો જેમાં $2^o$ હેલાઈડ મુખ્ય નીપજ તરીકે મળે છે.
$(P)$ સાયક્લોહેક્ઝેન + $Br_2/hv$
$(Q)$ મિથાઈલસાયક્લોબ્યુટેન + $Br_2/hv$
$(R)$ ઈથાઈલબેન્ઝીન + $Br_2/hv$
$(S)$ $3-$મિથાઈલહેક્ઝેન + $Br_2/hv$
$(T)$ ડેકાલિન + $Br_2/hv$
$(U)$ બ્યુટેન + $Br_2/hv$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo