$ABO$ રુધિર જૂથ શેના પર આધારિત છે?

  • A
    $RBCs$ ની સપાટી પર બે સપાટીય એન્ટિજેન્સની હાજરી કે ગેરહાજરી
  • B
    પ્લાઝ્મામાં એન્ટિબોડીઝની હાજરી કે ગેરહાજરી
  • C
    $Rh$ કારકની હાજરી કે ગેરહાજરી
  • D
    $WBCs$ ની હાજરી કે ગેરહાજરી

Explore More

Similar Questions

રુધિરમાં રહેલા રુધિરકણો (formed elements) ના ઘટકોના નામ આપો અને તે દરેકનું એક મુખ્ય કાર્ય જણાવો.

કણિકામય $WBC$ નું કોષકેન્દ્ર મુખ્યત્વે ..... હોય છે.

$A$ રુધિરજૂથ ધરાવતી વ્યક્તિને કયા રુધિરજૂથનું રુધિર સુરક્ષિત રીતે આપી શકાય છે?

$Rh$ કારક સૌપ્રથમ કયા સજીવમાંથી શોધાયો હતો?

. . . . . . માં એગ્લુટીનીન (Agglutinin) આવેલ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo