એક વર્તુળાકાર રીંગ અને એક વર્તુળાકાર તકતી (ડિસ્ક),બંને સમાન દળ અને ત્રિજ્યા ધરાવે છે. તેમના કેન્દ્રમાંથી પસાર થતી અને તેમના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને તેમની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $1 : 1$
  • B
    $2 : 1$
  • C
    $1 : 2$
  • D
    $4 : 1$

Explore More

Similar Questions

$4 \ mm$ વ્યાસ ધરાવતો એક લાંબો સીધો સળિયો '$i$' જેટલો સ્થાયી પ્રવાહ વહન કરે છે. પ્રવાહ તેના આડછેદ પર સમાન રીતે વહેંચાયેલ છે. સળિયાની અક્ષથી $1 \ mm$ અને $4 \ mm$ અંતરે ચુંબકીય ક્ષેત્રોનો ગુણોત્તર કેટલો થાય?

બૅક્ટેરિયોફેજ (Bacteriophage) શું છે?

$(2,4)$ કેન્દ્ર ધરાવતું એક વર્તુળ એવું છે કે રેખા $x+y+2=0$ એ $6$ લંબાઈની જીવા કાપે છે. વર્તુળની ત્રિજ્યા શોધો.

નીચેનામાંથી પોટેશિયમનો સુપર ઓક્સાઈડ કયો છે?

વાયુરૂપ પ્રક્રિયાઓ $(I)$ અને $(II)$ માટે,સંતુલન અચળાંક અનુક્રમે $X$ અને $Y$ છે.
$I$. $\frac{1}{2} N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons NO_{2(g)}$
$II$. $2 NO_{2(g)} \rightleftharpoons N_2 O_{4(g)}$
ઉપરની પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને નીચે આપેલી પ્રક્રિયા $(III)$ માટે સંતુલન અચળાંક $Z$ શોધો:
$III$. $N_2 O_{4(g)} \rightleftharpoons N_{2(g)} + 2 O_{2(g)}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo