$1 \ mol$ મિથેનોલને જ્યારે વધારાના $O_2$ માં બાળવામાં આવે છે ત્યારે $723 \ kJ \ mol^{-1}$ ઉષ્મા મુક્ત થાય છે. જો $1 \ mol$ $O_2$ નો ઉપયોગ કરવામાં આવે,તો મુક્ત થતી ઉષ્માનું પ્રમાણ $kJ$ માં કેટલું હશે?

  • A
    $723$
  • B
    $924$
  • C
    $482$
  • D
    $241$

Explore More

Similar Questions

નાઈટ્રિક એસિડના એક નમૂનાની સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં ગણો,જેની ઘનતા $1.41 \, g \, mL^{-1}$ છે અને તેમાં નાઈટ્રિક એસિડની દળ ટકાવારી $69 \%$ છે.

Difficult
View Solution

$0.5 \ M$ $H_2SO_4$ ને $1 \ L$ થી $10 \ L$ સુધી મંદ કરવામાં આવે છે,તો પરિણામી દ્રાવણની નોર્માલિટી ......... $N$ થશે.

$50\, mL$ $1\, M$ $H_3PO_3$ દ્રાવણ અને $100\, mL$ $2\, M$ $H_3PO_2$ દ્રાવણને તટસ્થ કરવા માટે જરૂરી $1\, M$ $NaOH$ દ્રાવણના ચોક્કસ કદ અનુક્રમે કેટલા છે?

$100 \, mL$ $Na_{3}PO_{4}$ ના દ્રાવણમાં $3.45 \, g$ સોડિયમ રહેલું છે. દ્રાવણની મોલારિટી $..... \times 10^{-2} \, mol \, L^{-1}$ છે $(\text{નજીકનો }\, \text{પૂર્ણાંક})$.
[$\text{પરમાણ્વીય }\, \text{દળ }- Na: 23.0 \, u, O: 16.0 \, u, P: 31.0 \, u$]

$4FeCr_2O_4 + 8Na_2CO_3 + 7O_2 \rightarrow 8Na_2CrO_4 + 2Fe_2O_3 + 8CO_2$ પ્રક્રિયા માટે,પ્રક્રિયકોનું તત્વયોગમિતિય પ્રમાણ $(FeCr_2O_4 : Na_2CO_3 : O_2)$ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo