સાઇટ્રિક એસિડ ચક્ર દરમિયાન $\text{GTP}$ નો એક અણુ નીચેનામાંથી કોના રૂપાંતરણ દરમિયાન સંશ્લેષિત થાય છે:

  • A
    સાઇટ્રિક એસિડનું $\alpha$-કીટોગ્લુટેરિક એસિડમાં
  • B
    સક્સિનિક એસિડનું સક્સિનિલ $\text{CoA}$ માં
  • C
    સક્સિનિલ $\text{CoA}$ નું સક્સિનિક એસિડમાં
  • D
    મેલિક એસિડનું ઓક્સાલોએસેટિક એસિડમાં

Explore More

Similar Questions

એક એસિટિલ-$CoA$ અણુ દીઠ ક્રેબ્સ ચક્રમાં સીધા કેટલા $ATP$ અણુઓ ઉત્પન્ન થાય છે?

ક્રેબ્સચક્રની નીચે આપેલી પ્રક્રિયા માટેના ઉત્સેચકનું સ્થાન જણાવો:
સકિસિનિક એસિડ $+ FAD \rightarrow$ ફયુમેરિક એસિડ $+ FADH_2$

કોલમ-$I$ માં આપેલ ક્રેબ્સ ચક્રમાં સામેલ ઉત્સેચકોને કોલમ-$II$ માં આપેલ તેમની પ્રતિક્રિયાઓ સાથે જોડો. સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ $I$કોલમ $II$
$i.$ આઈસોસાઇટ્રેટ ડીહાઈડ્રોજીનેઝ$a.$ સાઇટ્રેટ $\rightarrow$ સીસ-એકોનિટેટ
$ii.$ ફ્યુમરેઝ$b.$ સક્સિનેટ $\rightarrow$ ફ્યુમરેટ
$iii.$ એકોનિટિઝ$c.$ ફ્યુમરેટ $\rightarrow$ મેલેટ
$iv.$ સક્સિનેટ ડીહાઈડ્રોજીનેઝ$d.$ આઈસોસાઇટ્રેટ $\rightarrow$ ઓક્ઝેલોસક્સિનિક એસિડ

ક્રેબ્સ ચક્રમાં,સક્સિનેટના સ્તરે દૂર થતા હાઇડ્રોજન પરમાણુઓ કોના દ્વારા સ્વીકારવામાં આવે છે?

સિટ્રિક એસિડ ચક્રના એક ચક્રમાં,સબસ્ટ્રેટ-સ્તરનું ફોસ્ફોરાયલેશન કેટલી વાર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo