વનસ્પતિ પ્રજનન માટે 'પર્ણીય અસ્થાનિક કલિકાઓ' (Foliar adventitious buds) નો ઉપયોગ કરતી વનસ્પતિ કઈ છે?

  • A
    કેળ
  • B
    આદુ
  • C
    બ્રાયોફિલમ (પાનફૂટી)
  • D
    અળવી

Explore More

Similar Questions

કઈ એક જોડીમાં,બંને વનસ્પતિઓ પર્ણના ટુકડાઓ દ્વારા વાનસ્પતિક પ્રજનન કરી શકે છે?

નીચેનામાંથી શેમાં ઝૂસ્પોર (ચલ બીજાણુ) જોવા મળે છે?

આપેલ આકૃતિ ઓળખો.

જો $Bryophyllum$ (પાણફૂટી) વનસ્પતિના પર્ણનો ટુકડો જમીનમાં મૂકવામાં આવે,તો તે નવા છોડ ઉત્પન્ન કરે છે. આનું કારણ એ છે કે તેના પર્ણમાં શું હોય છે?

$A$: રનર,ટ્યુબર,સકર,ઓફસેટ વગેરે વાનસ્પતિક પ્રજનન એકમો (vegetative propagules) છે.
$R$: આ રચનાઓના નિર્માણમાં બે પિતૃઓ સંકળાયેલા હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo