દ્વિ-શૃંખલામય $\text{DNA}$ ની એક શૃંખલામાં બેઝનું બંધારણ નીચે મુજબ છે: $15 \% A, 15 \% T, 40 \% G$ અને $30 \% C$. તો તેની પૂરક શૃંખલામાં આ બેઝની ટકાવારી કેટલી હશે?

  • A
    $15 \% A, 15 \% T, 30 \% G, 40 \% C$
  • B
    $15 \% A, 15 \% T, 40 \% G, 30 \% C$
  • C
    $15 \% A, 40 \% T, 15 \% G, 30 \% C$
  • D
    $30 \% A, 40 \% T, 15 \% G, 15 \% C$

Explore More

Similar Questions

સજીવોમાં પેઢી દર પેઢી જીવનની સાતત્યતા કોના દ્વારા જળવાય છે?

કયો નાઈટ્રોજન બેઈઝ $RNA$ માં હોતો નથી?

જ્યારે દોરી પર મણકા જેવી રચના ધરાવતા રંગસૂત્રને ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપ નીચે જોવામાં આવે છે,ત્યારે આ રચનાને શું કહેવામાં આવે છે?

$DNA$ ના બંધારણમાં કઈ શર્કરા આવેલી હોય છે?

ડિઓક્સિરીબોન્યૂક્લિઈક એસિડ $(DNA)$ અણુ કેટલી પોલિન્યુક્લિઓટાઈડ શૃંખલાઓનો બનેલો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo