એક પ્રોટોન બીમ $10^{-4} \ T$ ના ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય છે. જો વિશિષ્ટ વીજભાર $\frac{q}{m} = 10^{11} \ C/kg$ અને વેગ $v = 10^7 \ m/s$ હોય,તો તેના દ્વારા બનતા વર્તુળાકાર પથની ત્રિજ્યા મીટરમાં કેટલી હશે?

  • A
    $0.1$
  • B
    $1$
  • C
    $10$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક આયનીકૃત વાયુમાં ધન અને ઋણ બંને પ્રકારના આયનો હોય છે. જો તેને એકસાથે $+x$ દિશામાં વિદ્યુતક્ષેત્ર અને $+z$ દિશામાં ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે,તો

$1\,C$ નો વિદ્યુતભાર $0.5\,T$ ના ચુંબકીય ક્ષેત્રમાં $10\,m/s$ ના વેગથી ક્ષેત્રને લંબ ગતિ કરે છે. અનુભવાતું બળ .....$N$ છે.

ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં એક વિદ્યુતભારિત કણ ચુંબકીય બળ અનુભવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$xy$-સમતલમાં, $y > 0$ વિસ્તારમાં સમાન ચુંબકીય ક્ષેત્ર $B_1 \hat{k}$ છે અને $y < 0$ વિસ્તારમાં બીજું સમાન ચુંબકીય ક્ષેત્ર $B_2 \hat{k}$ છે. એક ધન વીજભારિત કણને ઉગમબિંદુથી ધન $y$-અક્ષની દિશામાં $v_0 = \pi \text{ m s}^{-1}$ ની ઝડપ સાથે $t = 0$ સમયે ફેંકવામાં આવે છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. આ પ્રશ્નમાં ગુરુત્વાકર્ષણને અવગણો. ધારો કે $t = T$ એ સમય છે જ્યારે કણ પ્રથમ વખત $x$-અક્ષને નીચેથી ઓળંગે છે. જો $B_2 = 4 B_1$ હોય, તો $T$ સમયગાળામાં $x$-અક્ષ પર કણની સરેરાશ ઝડપ $\text{m s}^{-1}$ માં કેટલી હશે?

જો $8.35 \text{ MeV}$ ગતિઊર્જા ધરાવતો પ્રોટોન $10 \text{ T}$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રની દિશાને લંબ રૂપે પ્રવેશ કરે,તો પ્રોટોન પર લાગતું બળ કેટલું હશે? (પ્રોટોનનું દળ $= 1.67 \times 10^{-27} \text{ kg}$ અને પ્રોટોનનો વીજભાર $= 1.6 \times 10^{-19} \text{ C}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo