વંદા $(Cockroach)$ માં ખુલ્લું પરિવહન તંત્ર શારીરિક અવરોધરૂપ નથી કારણ કે

  • A
    હૃદય સાદું પણ ખંડિત છે
  • B
    રુધિર રંગહીન છે
  • C
    પરિવહન તંત્ર અને શ્વસનતંત્ર એકબીજા સાથે જોડાયેલા નથી
  • D
    ઉત્સર્જન $Malpighian$ નલિકાઓ દ્વારા થાય છે

Explore More

Similar Questions

વંદાનું જઠર (Gizzard) એ કઈ તંત્રનો ભાગ છે?

નીચેનામાંથી કેટલી રચનાઓ વંદામાં ઉત્સર્જન સાથે સંકળાયેલ છે? મૂત્રપિંડ,માલિપઘિયન નલિકા,મેદકાયો,યુરિકોઝ ગ્રંથિ,નેફોસાઈટ્સ,સૂંઢગ્રંથિ (એન્ટેનરી ગ્રંથિ).

વંદાના પરિવહન તંત્રનું વર્ણન કરો.

વંદામાં નીચેની રચનાઓનું સ્થાન અને કાર્ય જણાવો:
$(i)$ માલ્પિઘિયન નલિકાઓ
$(ii)$ સંયુક્ત આંખો

વંદામાં આવેલ ચેતા રજ્જુ : ........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo