મેગ્નેટાઈટ જેવી કાચી ધાતુઓ અથવા ટીન (tin) ની કાચી ધાતુઓમાં રહેલા ટંગસ્ટેટ્સનું સંકેન્દ્રણ શેના દ્વારા કરવામાં આવે છે?

  • A
    ફેણ પ્લવન પદ્ધતિ
  • B
    ચુંબકીય અલગીકરણ
  • C
    ગુરુત્વાકર્ષણીય અલગીકરણ
  • D
    સ્થિર વિદ્યુતીય અલગીકરણ

Explore More

Similar Questions

કોલમ $I$ માં અયસ્કના સંકેન્દ્રણની પદ્ધતિને કોલમ $II$ માં રહેલી અયસ્ક સાથે જોડો.
$I$ (પદ્ધતિ) $II$ (અયસ્ક)
$(I)$ ચુંબકીય અલગીકરણ $a. Cu_2S$
$(II)$ ફીણ પ્લવન $b. FeCr_2O_4$
$(III)$ ગુરુત્વીય અલગીકરણ $c. Al_2(SiO_3)_3$

ચુંબકીય અલગીકરણ પદ્ધતિ નીચેના પૈકી કયા અયસ્કનું સંકેન્દ્રણ વધારવા માટે વપરાય છે?

કોપર પાયરાઈટ્સનું સંકેન્દ્રણ શેના દ્વારા કરવામાં આવે છે?

બોક્સાઈટના શુદ્ધિકરણ અંગે નીચેના વિધાનોનું અવલોકન કરો:
$I$. હોલની પ્રક્રિયા દરમિયાન,સિલિકા $Si$ (બાષ્પ) તરીકે દૂર થાય છે.
$II$. $Fe_2O_3$ થી દૂષિત બોક્સાઈટ અયસ્કનું શુદ્ધિકરણ બેયરની પ્રક્રિયામાં થાય છે.
$III$. સર્પેક પ્રક્રિયા દરમિયાન,$AlN$ બને છે.
સાચો જવાબ છે:

ફ્રોથ ફ્લોટેશન (ફેણ પ્લવન) પદ્ધતિનો વિચાર એક વ્યક્તિ $X$ પાસેથી આવ્યો હતો અને આ પદ્ધતિ અયસ્કોની $Y$ પ્રક્રિયા સાથે સંબંધિત છે. $X$ અને $Y$ અનુક્રમે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo