$Ortho$-નાઈટ્રોફિનોલ સ્ટીમ વોલેટાઈલ (બાષ્પશીલ) છે જ્યારે $para$-નાઈટ્રોફિનોલ નથી. આ શેના કારણે છે?

  • A
    $Ortho$-નાઈટ્રોફિનોલમાં રહેલ આંતઃઆણ્વીય હાઈડ્રોજન બંધ
  • B
    આંતરઆણ્વીય હાઈડ્રોજન બંધ
  • C
    $para$-નાઈટ્રોફિનોલમાં રહેલ આંતઃઆણ્વીય હાઈડ્રોજન બંધ
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$p$-નાઇટ્રોફિનોલનું ઉત્કલન બિંદુ $o$-નાઇટ્રોફિનોલ કરતાં વધારે હોય છે,કારણ કે:

Difficult
View Solution

$HCl$ વાયુ છે અને $HF$ પ્રવાહી છે,તે સમજાવો.

નીચેનામાંથી કયો હાઇડ્રોજન બંધ સૌથી નિર્બળ હોવાની શક્યતા છે?

નીચેનામાંથી કયા અણુમાં આંતર-આણ્વીય (intramolecular) $H$-બંધન જોવા મળે છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo