$x + y = 1$ અને $xy = 0$ રેખાઓ દ્વારા બનતા ત્રિકોણનું લંબકેન્દ્ર શોધો.

  • A
    $(0,0)$
  • B
    $(0,1)$
  • C
    $(1,0)$
  • D
    $(-1,1)$

Explore More

Similar Questions

જો $(a, b - c)$,$(b, c - a)$ અને $(c, a - b)$ ત્રિકોણના શિરોબિંદુઓ હોય,તો ત્રિકોણનું મધ્યકેન્દ્ર ક્યાં આવેલું હશે?

$x + y = 1$,$2x + 3y = 6$ અને $4x - y + 4 = 0$ રેખાઓ દ્વારા બનતા ત્રિકોણનું લંબકેન્દ્ર કયા ચરણમાં આવેલું છે?

જો $A(4, -3)$,$B(3, -2)$ અને $C(2, 8)$ એ ત્રિકોણના શિરોબિંદુઓ હોય,તો તેનું મધ્યકેન્દ્ર શું હશે?

ત્રિકોણ જેના શિરોબિંદુઓ $A(0, b)$,$B(0, 0)$ અને $C(a, 0)$ છે,તેના મધ્યગાઓ $AD$ અને $BE$ એકબીજાને લંબ હોય,તો

ધારો કે $PS$ એ $P(2,2)$,$Q(6,-1)$ અને $R(7,3)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણની મધ્યગા છે. $(1,-1)$ માંથી પસાર થતી અને $PS$ ને સમાંતર રેખાનું સમીકરણ શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo