નીચે આપેલા જૈવ-ભૂ-રાસાયણિક ચક્રોમાંથી કયા વાયુરૂપ ચક્રો છે?
$I.$ સલ્ફર
$II.$ ફોસ્ફરસ
$III.$ નાઇટ્રોજન
$IV.$ કાર્બન
સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $\text{માત્ર }\; I$
  • B
    $\text{માત્ર }\; II$
  • C
    $\text{માત્ર }\; IV$
  • D
    $III \; \text{અને }\; IV$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પોષક ચક્ર અવસાદી (sedimentary) પ્રકારનું છે?

નીચેનામાંથી કઈ જોડીમાં સાચું સંયોજન છે?

જૈવ-ભૂ-રાસાયણિક ચક્રો કેટલા પ્રકારના હોય છે?

અપૂર્ણ નિવસનતંત્ર એટલે શું? યોગ્ય ઉદાહરણની મદદથી સમજાવો.

દરેક પોષકસ્તર એક ચોક્કસ સમયે જીવંત પદાર્થોનો કેટલોક જથ્થો ધરાવે છે,જેને $..........$ કહેવાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo