ઓક્ઝેલિક એસિડ જ્યારે એસિડની હાજરીમાં પોટેશિયમ પરમેંગેનેટ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે શું ઉત્પન્ન થાય છે?

  • A
    $O_2$
  • B
    $C$
  • C
    $CO$
  • D
    $CO_2$

Explore More

Similar Questions

$KMnO_4$ ના જાંબલી દ્રાવણમાંથી $Na_2SO_4, BaCl_2$ પસાર કરતા ગુલાબી અવક્ષેપ મળે છે. ગુલાબી અવક્ષેપ વિશે સાચું વિધાન પસંદ કરો.

Difficult
View Solution

પ્રક્રિયા $4Fe + 3O_2 \to 4Fe^{3+} + 6O^{2-}$ માં,નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$KMnO_4$ નિર્બળ બેઝિક માધ્યમમાં ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે. જ્યારે નિર્બળ બેઝિક $KMnO_4$ ની પ્રક્રિયા $KI$ સાથે કરવામાં આવે છે,ત્યારે આયોડાઇડ આયનનું ઓક્સિડેશન $.........$ માં થાય છે.

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં $HNO_3$ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તતું નથી?

નીચેની પ્રક્રિયા લોખંડના કાટ લાગવાની પ્રક્રિયા દર્શાવે છે:
$4Fe + 3O_2 \to 4Fe^{3+} + 6O^{2-}$
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo