$PO_4^{3-}$ માં $P$ નો,$SO_4^{2-}$ માં $S$ નો અને $Cr_2O_7^{2-}$ માં $Cr$ નો ઓક્સિડેશન આંક અનુક્રમે કેટલો છે?

  • A
    $+3, +6$ અને $+5$
  • B
    $+5, +3$ અને $+6$
  • C
    $-3, +6$ અને $+6$
  • D
    $+5, +6$ અને $+6$

Explore More

Similar Questions

$H_2AsO_4^-$ માં $As$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

$H_{4}P_{2}O_{5}, H_{4}P_{2}O_{6}, H_{4}P_{2}O_{7}$ માં $P$ ના ઓક્સિડેશન આંક અનુક્રમે કયા છે?

$NH_4NO_3$ માં નાઈટ્રોજનના ઓક્સિડેશન આંક કેટલા છે?

$K_2Cr_2O_7$ અને $CrO_5$ માં $Cr$ ના ઓક્સિડેશન આંક અનુક્રમે કેટલા છે?

પોટેશિયમ ડાયક્રોમેટ,પોટેશિયમ ક્લોરાઈડ અને સલ્ફ્યુરિક એસિડ (સાંદ્ર) ની પ્રક્રિયામાં,નીપજમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક $(+)$ . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo