ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન કોના નિર્માણ દરમિયાન થાય છે?

  • A
    સાઇટ્રિક એસિડ અને સક્સિનિક એસિડ
  • B
    સાઇટ્રિક એસિડ અને ઓક્સાલોએસેટિક એસિડ
  • C
    એસીટાઇલ CoA અને સક્સિનિલ CoA
  • D
    ઓક્સાલોએસેટિક એસિડ અને ઓક્સાલોસક્સિનિક એસિડ

Explore More

Similar Questions

$Kreb's$ ચક્રને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

પાયરુવિક એસિડનું એસિટિલ $CoA$ માં રૂપાંતર કરવા માટે જરૂરી પાયરુવેટ ડીહાઈડ્રોજનેઝ સંકુલ . . . . . . માં આવેલું હોય છે.

સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ ક્રેબ્સચક્રની કઈ પ્રક્રિયા સાથે સંકળાયેલ છે?

નીચેના રૂપાંતરણ માટે કયા ઉત્સેચકની જરૂર પડે છે?
પાયરુવિક એસિડ + $CoA + NAD^+ \longrightarrow$ એસિટિલ $CoA + CO_2 + NADH + H^+$

શ્વસન ($TCA$ ચક્ર) અને પ્રોટીન સંશ્લેષણ વચ્ચેની કડી કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo