ઓક્સિહિમોગ્લોબિન એક અસ્થાયી સંયોજન છે કારણ કે

  • A
    હિમોગ્લોબિન એક જટિલ રંજકદ્રવ્યયુક્ત પ્રોટીન છે
  • B
    ઓક્સિજન અને હિમોગ્લોબિન વચ્ચે ભૌતિક બંધન હોય છે
  • C
    ઓક્સિજન અને હિમોગ્લોબિન વચ્ચે રાસાયણિક બંધન હોય છે
  • D
    હિમોગ્લોબિનનો એક અણુ ઓક્સિજનના ચાર અણુઓ સાથે જોડાય છે

Explore More

Similar Questions

કોને હેમ્બર્ગર શિફ્ટ (Hamburger shift) કહેવામાં આવે છે?

$CO_{2}$ ના વહન માટેની મુખ્ય પદ્ધતિઓ કઈ છે? સમજાવો.

Difficult
View Solution

રુધિરમાં બાયકાર્બોનેટ સ્વરૂપે કેટલા ટકા $CO_2$ નું વહન થાય છે ($\%$ માં)?

નીચેનામાંથી કયા પરિબળો હિમોગ્લોબિન સાથે ઓક્સિજનના જોડાણને અસર કરે છે?

ક્લોરાઈડ શિફ્ટ (ચલન) એ $Cl^-$ નું ક્યાંથી હલનચલન દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo