મોસ (moss) માં પેરાફાઈસીસ (paraphysis) કેવા હોય છે?

  • A
    એકકોષી અને ગદા આકારના
  • B
    બહુકોષી અને ગદા આકારના
  • C
    એકકોષી અને શીશી આકારના
  • D
    બહુકોષી અને શીશી આકારના

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં નર અને માદા જન્યુજનક સ્વતંત્ર અને મુક્તજીવી હોય છે?

પ્રતંતુ (Protonema) અવસ્થા અને પર્ણમય (Leafy) અવસ્થા એ નીચેનામાંથી કોના જીવનચક્રના ભાગો છે?

Difficult
View Solution

કઈ વનસ્પતિ સમૂહમાં ફલન ફક્ત પાણીની હાજરીમાં જ થાય છે?

નીચેનામાંથી કોનો ઉપયોગ માળીઓ દ્વારા છોડના કટિંગ્સને પરિવહન અને પ્રસરણ દરમિયાન ભેજયુક્ત રાખવા માટે કરવામાં આવે છે?

$Funaria$ માં વાનસ્પતિક પ્રજનન શેના દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo