મૃદુતક (Parenchyma) પેશીની લાક્ષણિકતા શું છે?

  • A
    સમાન જાડાઈની હાજરી
  • B
    ખૂણાઓ પર જાડાઈની હાજરી
  • C
    આંતરકોષીય અવકાશની હાજરી
  • D
    લિગ્નિફાઇડ કોષદીવાલની હાજરી

Explore More

Similar Questions

રેફાઇડ્સ (Raphides) શું છે?

વિધાન : જલવાહિનીઓ (Vessels) જલવાહિનિકી (Tracheids) ની તુલનામાં પાણીના વહન માટે વધુ કાર્યક્ષમ છે.
કારણ : જલવાહિનીઓ મૃત અને લિગ્નિનયુક્ત હોય છે.

નીચેનામાંથી શું મૃત કોષોનું બનેલું છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

સૌ પ્રથમ બનતા પ્રાથમિક અન્નવાહકને $A$ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બનતા પ્રાથમિક અન્નવાહકને $B$ તરીકે ઓળખવામાં આવે છે. $A$ અને $B$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo