સ્ત્રીકેસરચક્રનો જે ભાગ પરાગરજને ગ્રહણ કરે છે તેને શું કહેવાય છે?

  • A
    અંડાશય
  • B
    અંડક
  • C
    પરાગવાહિની
  • D
    પરાગાસન

Explore More

Similar Questions

આવૃત બીજધારી વનસ્પતિના અંડકમાં નીચેની રચનાઓનું સ્થાન અને કાર્ય જણાવો:
$1.$ પ્રદેહ (Nucellus)
$2.$ તંતુમય પ્રસાધન (Filiform apparatus)

ટેટ્રાસ્પોરિક (ચતુષ્ક બીજાણુ) ભ્રૂણપુટના નિર્માણ માટે કેટલા મહાબીજાણુ માતૃકોષોની જરૂર પડે છે?

સામાન્ય અથવા $Polygonum$ પ્રકારની ભ્રૂણપુટ (embryo sac) કઈ છે?

બીજાશયમાં અંડકની સંખ્યાના આધારે $P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો:
$P$: બીજાશયમાં અંડકની સંખ્યા એક હોય
$Q$: બીજાશયમાં અંડકની સંખ્યા એક કરતાં વધુ હોય
$\quad\quad\quad\quad P \quad\quad\quad\quad\quad\quad\quad\quad Q$
$(A)$ પપૈયું,તડબૂચ,કેરી | ઘઉં,ડાંગર,ઓર્કિડ
$(B)$ ઘઉં,ડાંગર,ઓર્કિડ | પપૈયું,તડબૂચ,કેરી
$(C)$ ઘઉં,ડાંગર,કેરી | પપૈયું,તડબૂચ,ઓર્કિડ
$(D)$ પપૈયું,તડબૂચ,ઓર્કિડ | ઘઉં,ડાંગર,કેરી

સ્ત્રીકેસર (જાયાંગ) વિશે વર્ણન કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo