વાતાવરણીય હવા અને વાયુકોષ્ઠીય હવાની સરખામણીમાં $O_{2}$ અને $CO_{2}$ નું આંશિક દબાણ નીચે મુજબ છે:
વાયુ વાયુકોષ્ઠીય હવા $(X/A)$ વાતાવરણીય હવા $(Y/B)$
$pO_{2}$ $X$ $Y$
$pCO_{2}$ $A$ $B$

  • A
    $X > Y$ અને $A > B$
  • B
    $X < Y$ અને $A < B$
  • C
    $X > Y$ અને $A < B$
  • D
    $X < Y$ અને $A > B$

Explore More

Similar Questions

$RBC$ અને રુધિરરસ (plasma) વચ્ચે બાયકાર્બોનેટ અને ક્લોરાઈડ આયનોની ફેરબદલને શું કહેવાય છે?

ફેફસાંના વાયુકોષ્ઠોમાં ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું હોય છે?

ફેફસાંનાં વાયુકોષ્ઠમાં વાયુઓનું આદાન-પ્રદાન ............. દ્વારા થાય છે.

સ્થળજ વનસ્પતિઓમાં વાયુ વિનિમય વાયુરંધ્રો દ્વારા થાય છે,જ્યારે નિમગ્ન જલોદભિદ વનસ્પતિઓમાં તે કોના દ્વારા થાય છે?

સમજાવો: વાયુકોષ્ઠોમાંથી પેશી પેશીઓ તરફ $O_2$ નું પ્રસરણ અને પેશીઓમાંથી વાયુકોષ્ઠો તરફ $CO_2$ નું પ્રસરણ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo