વાદળી (સ્પોન્જ) માં પાણીનો માર્ગ કયો છે?

  • A
    ડર્મલ ઓસ્ટિયા $\to$ ગેસ્ટ્રલ ઓસ્ટિયા $\to$ ઓસ્ક્યુલમ
  • B
    ડર્મલ ઓસ્ટિયા $\to$ ગેસ્ટ્રલ ઓસ્ટિયા $\to$ સ્પોન્જોસીલ $\to$ ઓસ્ક્યુલમ
  • C
    ઓસ્ક્યુલમ $\to$ સ્પોન્જોસીલ $\to$ કોએનોસાઇટ્સ $\to$ ઓસ્ટિયા
  • D
    પિનાકોસાઇટ્સ $\to$ કોએનોસાઇટ્સ $\to$ એન્ટેરોન $\to$ ઓસ્ક્યુલમ

Explore More

Similar Questions

કયા સમુદાયના પ્રાણીઓ રચનાત્મક રીતે બહુકોષી હોવા છતાં કાર્યનું શ્રમવિભાજન દર્શાવતા નથી?

$Porifera$ (સછિદ્ર) નું $Protozoa$ (પ્રજીવ) માંથી ઉત્ક્રાંતિ નીચેનામાંથી કયા પ્રાણી દ્વારા સાબિત થાય છે?

પેરેન્કાઈમ્યુલા (Parenchymula) એ કોનો ડિંભ (larva) છે?

$Spongilla$,જળો,ડોલ્ફિન અને પેંગ્વિન આ ચારેય વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

કોલર કોષોનું સ્થાન અને કાર્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo