તત્વો માટે પાલિંગની વિદ્યુતઋણતાના મૂલ્યો શેની આગાહી કરવામાં ઉપયોગી છે?

  • A
    અણુઓમાં બંધની ધ્રુવીયતા
  • B
    વિદ્યુતરાસાયણિક શ્રેણીમાં તત્વોનું સ્થાન
  • C
    સવર્ગ આંક
  • D
    વિવિધ અણુઓની દ્વિધ્રુવ ચાકમાત્રા

Explore More

Similar Questions

એક રેખા $L$ ના યામ અક્ષો પરના અંતઃખંડો $a$ અને $b$ છે. જ્યારે યામ અક્ષોને ઉગમબિંદુને સ્થિર રાખીને $\alpha$ ખૂણે ફેરવવામાં આવે છે,ત્યારે તે જ રેખા $L$ ના નવા અક્ષો પરના અંતઃખંડો $p$ અને $q$ મળે છે. તો

નીચેનામાંથી કયો એસિડ પરઓક્સો એસિડ નથી?

બે તાપમાન $27^oC$ અને $327^oC$ પર કૃષ્ણ પદાર્થ (black body) નો વર્ણપટ આકૃતિમાં દર્શાવેલ છે. ધારો કે $A_1$ અને $A_2$ એ અનુક્રમે બે વક્રો નીચેના ક્ષેત્રફળ છે. $\frac{A_2}{A_1}$ નું મૂલ્ય શોધો.

$13$ ક્રિકેટ ખેલાડીઓમાંથી $4$ બોલરો છે. ઓછામાં ઓછા $2$ બોલરોનો સમાવેશ થાય તેવી રીતે $11$ ખેલાડીઓની ક્રિકેટ ટીમ કેટલી રીતે બનાવી શકાય?

કઈ રચના ખોરાકને શ્વસનમાર્ગમાં પ્રવેશતા અટકાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo