પેનિસિલિનનું ઉત્પાદન કયા સજીવ દ્વારા કરવામાં આવે છે?

  • A
    ફૂગ
  • B
    બૅક્ટેરિયા
  • C
    વાઇરસ
  • D
    લીલ

Explore More

Similar Questions

સાઇટ્રિક ઍસિડના વ્યાવસાયિક ઉત્પાદન માટે કયા સૂક્ષ્મજીવનો ઉપયોગ થાય છે?

નીચેનાને જોડો:
Column-$I$Column-$II$
$(A)$ સાયક્લોસ્પોરિન-$A$$(i)$ ક્લોટ બસ્ટર્સ
$(B)$ સ્ટ્રેપ્ટોકાઈનેઝ$(ii)$ એન્ટિબાયોટિક
$(C)$ સ્ટેટિન્સ$(iii)$ પ્રતિકારકતા ઘટાડનાર ઘટક (Immuno-suppressive agent)
$(D)$ પેનિસિલિન$(iv)$ રુધિર કોલેસ્ટ્રોલ ઘટાડનાર ઘટક

ખાંડના દ્રાવણને સરકામાં કોની ક્રિયા દ્વારા બદલવામાં આવે છે?

સેક્કેરોમાયસીસ સેરિવીસી ($Saccharomyces$ $cerevisiae$) નામની યીસ્ટની મદદથી નીચે પૈકી કયું ઉત્પાદન મેળવી શકાતું નથી?

વિધાન: વિટામિન $B_2$ અનાજ,લીલા શાકભાજી,બ્રુઅર્સ યીસ્ટ,ઈંડાની સફેદી,દૂધ અને લીવરમાં જોવા મળે છે.
કારણ: તે કેટલીક યીસ્ટ દ્વારા વ્યાવસાયિક રીતે ઉત્પન્ન કરી શકાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo