પંચાવયવી (Pentamerous) ત્રિજ્યાસમમિતિય પુષ્પો,ત્રાંસા પટલ (oblique septa) ધરાવતું દ્વિસ્ત્રીકેસરી બીજાશય અને ફળ તરીકે પ્રાવર (capsule) અથવા અનષ્ઠફળ (berry) એ કોના લાક્ષણિક લક્ષણો છે?

  • A
    લીલિયેસી (Liliaceae)
  • B
    એસ્ટરેસી (Asteraceae)
  • C
    બ્રાસિકેસી (Brassicaceae)
  • D
    સોલેનેસી (Solanaceae)

Explore More

Similar Questions

ચણા $(Cicer \text{ } arietinum)$ કયા કુળ સાથે સંકળાયેલ છે?

રાઈ ($Brassica$ $campestris$) ના બીજાશયની મુખ્ય લાક્ષણિકતા કઈ છે?

અક્ષવર્તી (Axile) જરાયુવિન્યાસ શેમાં જોવા મળે છે?

ટચ-મી-નોટ (લજામણી) કયા કુળમાં આવે છે?

$Liliaceae$ કુળનાં પુષ્પો .......... હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo