જો રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ-આયુષ્ય સમય $4 \ s$ હોય,તો $20 \ s$ પછી કેટલા ટકા તત્વનું ક્ષય (decay) થશે?

  • A
    $92.25$
  • B
    $96.87$
  • C
    $50$
  • D
    $75$

Explore More

Similar Questions

એક રેડિયોએક્ટિવ નમૂનાનો ક્ષય અચળાંક $\lambda$ છે. આ નમૂનાનો અર્ધ-આયુષ્ય અને સરેરાશ આયુષ્ય અનુક્રમે કેટલા થાય?

એક રેડિયોએક્ટિવ આઈસોટોપનો $t_{1/2}$ $10 \ days$ છે. જો આજે તેનો $125 \ g$ જથ્થો બાકી હોય,તો $40 \ days$ પહેલા તેનું વજન કેટલું હતું?

$Ra^{226}$ નો ક્ષય અચળાંક $1.37 \times 10^{-11} \ s^{-1}$ છે. $1.5 \ mCi$ ની એક્ટિવિટી ધરાવતા $Ra^{226}$ ના નમૂનામાં ...... પરમાણુઓ હશે.

$50 \ minutes$ પછી $_{53}I^{128}$ $(t_{1/2} = 25 \ minutes)$ નો કેટલો જથ્થો બાકી રહેશે?

${}_{53}I^{125}$ નો અર્ધ-આયુષ્ય સમય $60$ દિવસ છે. $180$ દિવસ પછી રેડિયોએક્ટિવિટી કેટલી હશે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo