ફિનાઈલ આઈસોસાયનાઈડ નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે?

  • A
    સ્ટીફન પ્રક્રિયા
  • B
    કાર્બાઈલએમાઈન પ્રક્રિયા
  • C
    રાઈમર-ટીમેન પ્રક્રિયા
  • D
    વુર્ટ્ઝ પ્રક્રિયા

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો પદાર્થ સૌથી વધુ બેઝિક છે?

નીચેનામાંથી કોની બેઝિક પ્રબળતા સૌથી વધુ છે?

$CH_3Br + KCN_{(alc)} \to X \xrightarrow[Na + C_2H_5OH]{reduction} Y$ પ્રક્રિયામાં $Y$ ને ઓળખો.

ગલનબિંદુ સામાન્ય રીતે કોના માટે સૌથી વધુ હોય છે?

જ્યારે યુરિયાને $HNO_2$ સાથે ગરમ કરવામાં આવે ત્યારે કયો વાયુ મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo