$P_4$ ની નીચેનામાંથી કોની સાથેની પ્રક્રિયા દ્વારા ફોસ્ફિન તૈયાર કરવામાં આવે છે?

  • A
    $H_2SO_4$
  • B
    $NaOH$
  • C
    $H_2S$
  • D
    $HNO_3$

Explore More

Similar Questions

કયો વાયુ $HCl$ સાથે સફેદ ધુમાડા આપે છે?

નીચેનામાંથી કયું સંયોજન ગરમ કરવા પર નાઈટ્રોજન ડાયોક્સાઈડ $(NO_2)$ મુક્ત કરે છે?

નીચેનામાંથી કોનો ઉપયોગ એનેસ્થેટીક (નિશ્ચેતક) તરીકે થાય છે?

સમૂહ $15$ ના તત્વોના હાઇડ્રાઇડ્સ વિશે સાચા વિધાનો પસંદ કરો.
$A$. હાઇડ્રાઇડ્સની સ્થિરતા $NH_3 > PH_3 > AsH_3 > SbH_3 > BiH_3$ ના ક્રમમાં ઘટે છે.
$B$. હાઇડ્રાઇડ્સની રિડક્શન કરવાની ક્ષમતા $NH_3 < PH_3 < AsH_3 < SbH_3 < BiH_3$ ના ક્રમમાં વધે છે.
$C$. હાઇડ્રાઇડ્સમાં,$NH_3$ પ્રબળ રિડક્શનકર્તા છે જ્યારે $BiH_3$ નિર્બળ રિડક્શનકર્તા છે.
$D$. હાઇડ્રાઇડ્સની બેઝિકતા $NH_3 < PH_3 < AsH_3 < SbH_3 < BiH_3$ ના ક્રમમાં વધે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય પસંદ કરો:

સડેલી માછલી જેવી ગંધ ધરાવતો રંગહીન વાયુ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo