જ્યારે $\lambda_1$ અને $\lambda_2$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ બે સમાન ધાતુની પ્લેટો પર આપાત થાય છે ત્યારે ફોટોઈલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે $(\lambda_1 = 1.5\lambda_2)$. જો ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા અનુક્રમે $E_1$ અને $E_2$ હોય, તો:

  • A
    $E_1 < 2E_2/3$
  • B
    $E_1 = 2E_2/3$
  • C
    $E_1 = E_2/3$
  • D
    $E_1 = 2E_2$

Explore More

Similar Questions

$E = 60 \sin(3 \times 10^{15} t) + \sin(12 \times 10^{15} t)$ ($SI$ એકમોમાં) દ્વારા વર્ણવેલ પ્રકાશ તરંગ $2.8 \text{ eV}$ વર્ક ફંક્શન ધરાવતી ધાતુની સપાટી પર પડે છે. ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા (આશરે) . . . . . . $\text{eV}$ છે.

ફોટોઈલેક્ટ્રિક પ્રયોગમાં,જો આપાત વિકિરણની તરંગલંબાઈ $6000 \ \mathring{A}$ થી ઘટાડીને $4000 \ \mathring{A}$ કરવામાં આવે અને વિકિરણની તીવ્રતા અચળ રાખવામાં આવે,તો:

ફોટોઇલેક્ટ્રિક અસર દ્વારા,આઈન્સ્ટાઈને શું સાબિત કર્યું?

$5000 \ \mathring A$ તરંગલંબાઈ અને $4.68 \ mW/cm^2$ તીવ્રતા ધરાવતો પ્રકાશ એક પ્રકાશ-સંવેદી સપાટી પર આપાત થાય છે. જો આપાત ફોટોનમાંથી માત્ર $5\%$ ફોટોન ફોટો-ઈલેક્ટ્રોન ઉત્પન્ન કરતા હોય,તો એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ ઉત્સર્જિત થતા ફોટો-ઈલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે?

Difficult
View Solution

$300 \ nm$ તરંગલંબાઈ અને $1.0 \ W/m^2$ તીવ્રતાવાળો પારજાંબલી પ્રકાશ ફોટોસંવેદી સપાટી પર આપાત થાય છે. જો આપાત ફોટોનના $1 \%$ ફોટોન વડે ફોટોઈલેક્ટ્રૉનનું ઉત્સર્જન થાય,તો $1 \ cm^2$ ક્ષેત્રફળવાળી સપાટી પરથી પ્રતિ સેકન્ડ ઉત્સર્જાતા ફોટોઈલેક્ટ્રૉનની સંખ્યા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo