$Opuntia$ (થોર) નો પર્ણસદ્રશ પ્રકાંડ (Phylloclade) એ પ્રકાંડ છે કારણ કે:

  • A
    તે પુષ્પો અને પર્ણો ધરાવે છે.
  • B
    તે પર્ણના કક્ષમાંથી ઉદભવે છે.
  • C
    માત્ર $(b)$ સાચું છે.
  • D
    $(a)$ અને $(b)$ બંને સાચા છે.

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષણ માટે પ્રકાંડનાં રૂપાંતરણો સમજાવો.

$A$: કોર્મ (વજ્રકંદ) જમીનની સપાટીની નીચે ઊભી દિશામાં વૃદ્ધિ પામે છે.
$R$: તે ગાંઠો,આંતરગાંઠો,કલિકાઓ અને લીલા પર્ણો ધરાવે છે.

બટાટાનાં કંદની આંખો ..... હોય છે.

ખાવાલાયક ભૂગર્ભ પ્રકાંડનું ઉદાહરણ કયું છે?

બટાટાનું કંદ એ ભૂગર્ભ પ્રકાંડ છે કારણ કે તે ધરાવે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo