સમુદાય $Coelenterata$ (Cnidaria) માં શરીરનું આયોજન કયા સ્તરનું જોવા મળે છે?

  • A
    કોષીય સ્તરનું આયોજન
  • B
    અંગ સ્તરનું આયોજન
  • C
    પેશીય સ્તરનું આયોજન
  • D
    અંગતંત્ર સ્તરનું આયોજન

Explore More

Similar Questions

સ્ટેટોસિસ્ટ (Statocysts) એ કોના સંવેદનાંગો છે?

સમુદાય $Cnidaria$ (કોષ્ઠાંત્રી) માં નેમેટોસિસ્ટ્સ (દંશકોષો) નું કાર્ય શું છે?

નીચેનામાંથી કયું લક્ષણ નાઈડેરિયન (Cnidarians) નું નથી?

"પરવાળા" (Corals) એ . . . . . . સમુદાયમાં આવે છે.

હાઈડ્રા એ કોષ્ઠાંત્રિ (Coelenterate) છે કારણ કે તે ........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo