સાચા વિધાનો પસંદ કરો.
$(1)$ હિમોફિલિયા એ લિંગ-સંલગ્ન પ્રચ્છન્ન રોગ છે.
$(2)$ ડાઉન્સ સિન્ડ્રોમ એ એન્યુપ્લોઇડીને કારણે થાય છે.
$(3)$ ફિનાઇલકીટોન્યુરિયા એ દૈહિક પ્રચ્છન્ન જનીન વિકાર છે.
$(4)$ સિકલ સેલ એનિમિયા એ $X$-લિંગ-સંલગ્ન પ્રચ્છન્ન જનીન વિકાર છે.

  • A
    $(1), (3)$ અને $(4)$ સાચા છે.
  • B
    $(1), (2)$ અને $(3)$ સાચા છે.
  • C
    $(1)$ અને $(4)$ સાચા છે.
  • D
    $(2)$ અને $(4)$ સાચા છે.

Explore More

Similar Questions

જો એક રંગઅંધ સ્ત્રી એવા સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે જેના પિતા રંગઅંધ હતા,તો તેમના પુત્રના રંગઅંધ હોવાની શક્યતા કેટલી છે ($\%$ માં)?

નીચેના વિકારોમાંથી અસંગત વિકાર ઓળખો.

$A$: સ્ત્રીમાં હિમોફિલિક થવાની શક્યતા અત્યંત દુર્લભ છે.
$R$: આવી સ્ત્રીની માતા વાહક હોવી જોઈએ અને પિતા હિમોફિલિક હોવા જોઈએ.

જિનેટિક કાઉન્સેલર્સ વિષમયુગ્મી (heterozygous) વ્યક્તિઓને કેવી રીતે ઓળખી શકે છે?

જ્યારે હિમોગ્લોબીનની $\beta$-ગ્લોબિન શૃંખલાનું સંશ્લેષણ એક જ જનીન $HBB$ ને કારણે અસરગ્રસ્ત થાય અને હિમોગ્લોબીનના જથ્થાત્મક બંધારણમાં ફેરફાર આવે,ત્યારે કઈ ખામી સર્જાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo